Search This Website

CCC EXAM



કોમ્પ્યુટર કૌશલ્ય (C.C.C.)ની પરીક્ષા પાસ કરવા બાબત

 સૌ પ્રથમ જે અધિકારી/કર્મચારીએ સી.સી.સી. પરીક્ષા પાસ કરવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતીનો લાભ મેળવેલ છે અને તા.૩૦/૦૬/૨૦૧૩ સુધી પરીક્ષા પાસ કરેલ નથી તેઓને સી.સી.સી.ની પરીક્ષા પાસ કરવાની મુદત તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ છે તે બાબતની જાણ કરવી.
  ઉપર જણાવ્યા મુજબના લાભ મેળવેલ કર્મચારીઓ/અધિકારીઓએ ૫૫ વર્ષ પુરા કરેલ છે તેવા અધિકારી/કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ  આપવામાં આવેલ છે.તેમજ ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં ૫૫ વર્ષ પુરા કરશે તેઓને પણ સી.સી.સી. પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવશે.






cccresult_march2013_regular 








Importants G R






No comments:

Post a Comment

Stock Tips

Rajdeep Mahida's Blog