- ખેડા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 84.22 ટકા
- સામલોડ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 97.53 ટકા
- જ્યારે સૌથી ઓછુ દૂધીયા કેન્દ્રનું 12.13 ટકા આવ્યું છે.
- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું સૌથી વધુ 90.64 ટકા પરિણામ
- અમદાવાદ શહેરનું 61.47 ટકા, જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 57.18 ટકા પરિણામ આવ્યું છે.
- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું સૌથી વધુ પરિણામ
- 3787 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે
- 36257 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યો છે
- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું 90.64 ટકા
- ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું 63.76 ટકા
- હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનું 62.46 ટકા પરિણામ આવ્યું છે.
Click on below to watch results
Results
No comments:
Post a Comment