ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૪૩ ટકા પરિણામ,વિદ્યાર્થિનીઓ મોખરે
- 65 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું
- 92 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
- વિદ્યાર્થિનીઓનું 75.96 ટકા, જ્યારે વિદ્યાર્થીઓનું 60.36 ટકા પરિણામ.
- રાજ્યનું સૌથી વધુ પરિણામ ઝાલોદ કેન્દ્રનું 97.71 ટકા આવ્યું છે
- દ્વારકા કેન્દ્રનું સૌથી ઓછું 35.74 ટકા પરિણામ આવ્યું છે.
- જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું સૌથી વધુ 81.91 ટકા
- જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 47.13 ટકા પરિણામ આવ્યું છે.
Result avilable on
No comments:
Post a Comment