કોમ્પ્યુટર કૌશલ્ય (C.C.C.)ની પરીક્ષા પાસ કરવા બાબત
સૌ પ્રથમ જે અધિકારી/કર્મચારીએ સી.સી.સી. પરીક્ષા પાસ કરવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતીનો લાભ મેળવેલ છે અને તા.૩૦/૦૬/૨૦૧૩ સુધી પરીક્ષા પાસ કરેલ નથી તેઓને સી.સી.સી.ની પરીક્ષા પાસ કરવાની મુદત તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ છે તે બાબતની જાણ કરવી.
ઉપર જણાવ્યા મુજબના લાભ મેળવેલ કર્મચારીઓ/અધિકારીઓએ ૫૫ વર્ષ પુરા કરેલ છે તેવા અધિકારી/કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.તેમજ ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં ૫૫ વર્ષ પુરા કરશે તેઓને પણ સી.સી.સી. પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવશે.
cccresult_march2013_regular
Importants G R
CCC EXAM MATERIALS
No comments:
Post a Comment